ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

ગેરીતા ગામના રાવલ ભાઈઓ ની પેઢીની માહિતી માટેનું ફોર્મ

ગેરીતા ગામના રાવલ ભાઈઓ ની પેઢીની  માહિતી માટેનું ફોર્મclick here



આપણા ગેરીતા ગામના રાવલ ભાઈઓ આપનું આ આપણી નવી વેબસાઈટ માં સ્વાગત છે. 

અગાઉ આપણી વાત થઇ તે મુજબ અહીં આપણા ગેરીતા ગામના રાવલ ભાઈઓ ની પેઢીની માહિતી માટેનું ફોર્મ  બનાવવામાં આવ્યું છે. 

આ ફોર્મ ને ખોલવા માટે નીચે ઇનરનેટ ની લિંક આપવામાં આવેલી છે. 

જેને ખોલીને (ક્લિક હિયર -click here પર ટચ કરીને  તેમાં ) તમે વિગત કે માહિતી ભરી શકો છો. 

                           




નોંધ :-   1.   જો ફોર્મ ના     ખુલે  તો  તેને ખોલવા         માટે તમારે તમારું                ઈ- મેઈલ આઈ ડી     (E -Mail  Id ટાઈપ કરવું પડશે )  તો જ ફોર્મ ને  ખોલી  શકાશે.

           
            


 2.   આ ફોર્મ ઘરના મુખ્ય  વ્યક્તિના નામ થી ફકત એક જ વાર ભરી શકાશે.એટલે ખાસ ધ્યાન રાખી ને ફોર્મ ભરવું એક વાર જે નામ ઉમેરવામાં આવશે તે નામનું ફોર્મ બીજી વાર ભરી શકશો નહી. તેથી કાળજી રાખીને ફોર્મ ભરવું


ફોર્મ ને ખોલવા માટે  ની લિંક 
click here / લિંક ખોલવા માટે અહીં ટચ (સ્પર્સ )કરો




જો ના સમજાય તો નીચેના વિડીયો ની મદદ લો 
સીધો વિડીયો જોઈ  શકાશે 

ફોર્મ જોવા માટે નો વિડીયો 


જો  
તમે  લિંક થી જોવા માંગતા હોય તો  વિડીયો ની નીચે લિંક આપેલી છે 




પેઢીની માહિતી માટેનું ફોર્મ  ભરવા માટે નો વિડીયો 



જો  
તમે  લિંક થી જોવા માંગતા હોય તો  વિડીયો ની નીચે લિંક આપેલી છે 





ખાસ યાદ રાખવું:-

ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સબમિટ કરવાનું ભૂલશો નહીં  જો સબમિટ નહીં કરો તો ફોર્મ સેવ થશે નહીં અને તમારે માહિતી બીજી વાર આપવી પડશે।







No comments:

Post a Comment