ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

ગામનો સંક્ષિપ્ત પરિચય


મારું  ગામ મહેસાણા જીલ્લા ના વિજાપુર તાલુકા માં આવેલું  સુંદર મજાનું રઢીયામણું ગામ એટલે ગેરીતા ગામ 

 શ્રી નીલકંઠ મહાદેવ 
 હર હર મહાદેવ 

શ્રી નીલકંઠ મહાદેવ 
ગેરીતા ગામ માં   નીલકંઠ મહાદેવ નું સુંદર મંદિર આવેલું છે. નીલકંઠ મહાદેવ  ના મંદિર માં શ્રદ્ધાથી  દર્શન કરી ધન્ય થવાય અને  મનો કામના  પૂર્ણ થાય  છે. કહેવાય છે કે શ્રી નીલકંઠ મહાદેવ નું મંદિર આશરે 800 (આઠસો ) વર્ષ  જુનું છે.


જય  શ્રી વારાહી  માતાજી 

જય  શ્રી વારાહી માતાજી 

ગેરીતા ગામ માં   શ્રી વારાહી માતાજી  નું સુંદર મંદિર આવેલું છે. શ્રી વારાહી માતાજી ના મંદિર માં શ્રદ્ધાથી  દર્શન કરી ધન્ય થવાય અને મનો કામના પૂર્ણ થાય  છે.




જય  શ્રી  મહાકાલી માતાજી

શ્રી  મહાકાલી માતાજી 
ગેરીતા ગામ માં   શ્રી મહાકાલી  માતાજી  નું સુંદર મંદિર આવેલું છે. શ્રી મહાકાલી  માતાજી ના મંદિર માં શ્રદ્ધાથી  દર્શન કરી ધન્ય થવાય અને મનો  કામના  પૂર્ણ થાય  છે.




જય શ્રી અંબાજી માતાજી (ગરબી માતાજી )

શ્રી  અંબાજી માતાજી 
 ગેરીતા ગામ માં  શ્રી અંબાજી  માતાજી  નું        સુંદર મંદિર આવેલું છે. શ્રી અંબાજી  માતાજી    ના મંદિર માં શ્રદ્ધાથી  દર્શન કરી ધન્ય થવાય અને મનો  કામના  પૂર્ણ  થાય  છે.                                                     



જય જહું  માતાજી  જય ફુલબાઈ માતાજી  

જય  નારસંગવીર 


જય જહું  માતાજી  જય ફુલબાઈ માતાજી  

જય  નારસંગવીર 
ગેરીતા ગામ માં   શ્રી  જહું  માતાજી તથા  ફુલબાઈ માતાજી તથા નારસંગવીર  નું સુંદર મંદિર આવેલું છે. શ્રી  માતાજી ના મંદિર માં શ્રદ્ધાથી  દર્શન કરી ધન્ય થવાય  અને મનો  કામના પૂર્ણ થાય છે.