ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

8 Sept 2014





How To Register CCC/CCC+ Instructions



મિત્રો,
હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન CCC/CCC+ Registration કરાવવું ફરજીયાત છે

 જે CCC/CCC+ Registration તા 08-09-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે 
જેમાં કુલ 10000 જણાનું જ CCC/CCC+ Registration થવાનું છે જેમાં વહેલા તે પહેલાના ધોરણ હોવાથી
 તમે જરૂરી માહિતીના અભાવે રહી નાં જતા CCC/CCC+ Registration ની માહિતી નીચે મુજબ છે
.CCC/CCC+ Registration માટે તમે તમારો Mobile No અને Password સેટ કરવાનું હોય છે
ત્યારબાદ નિરાતે બાકીની માહિતી ભરવાની હોય છે સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબ ખોલો .

ccc.gtu.ac.in

1 Exam type :both લખવુ

2 NAME OF SECRETARIAT Education (તમારીકચેરી જે વિભાગમાં આવતી 

                                                                         તેની વિગત લખવુ)

3 NAME OF DEPARTMENTEducation Department (તમારીકચેરીનુંલખવુ)

4 NAME OF INSTITUTE / OFFICE : તમારીશાળાકેકચેરીનુંનામલખવુ

5 OFFICE ADDRESS : તમારીશાળાકેકચેરીનુંસરનામુલખવુ

6 Name & designation of Head of Office , Contact Number and Email :                                                                             તમારીશાળાકેકચેરીનાવડાનુંનામ, સંપર્કનંબરઅનેઇમૈલલખવા

7 Name Of Employee: તમારુંનામલખવું

8 Designation : તમારોહોદોલખવો

9 CPF No. /GPF No:CPF કે GPF No.ધરાવતાહોતોતેનીવિગતલખવી

10 Date of Birth, Age , Sex (Male/Female) જન્મતારીખ,ઉમંર,જાતિ(પુરૂષકેસ્ત્રી)

                                                                      નીમાહિતીલખવી

11 Marital Status : પરણિત/અપરણિતકેવિધવા/વિધુરલાગુપડતુલખવુ

12 Date of Joining : 1. In Govt. Service, 2. Department 

                                                               નોકરીનીદાખલતારીખઅને
                                                       જેતેશાળા/કચેરીદાખલતારીખલખવી

13 Date of Retirement: Write Retirement Date. નિવૃતિ તારીખલખવી

14 Address : Write full Address તમારુંસરનામુંલખવું

15 Weather you are Promoted Higer Scale :જોતમારીઉચ્ચપગારધોરણ કેટલાસમયમેળવવાનુછેકે

 Not Applicable લાગુપડતુલખવુંહા મિત્રો તમારા પાસપોર્ટ સાઈટ નો ફોટો અને સહી પણ સ્કેન કરી 
તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb વધુ નાં હોવી જોઈએ

Payment માટે Payment માટેની સૂચનાઓ માટે Click here

Online માટે Payment Click here