ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

6 Jun 2016

LED BULB YOJANA

💡આપના ઘરના લાઇટબીલની ઝેરોક્ષ કોપી તથા જેના નામે લાઇટબીલ આવતું હોય તેમના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી GEB માં જમા કરાવી 9 વોટનાં LED બલ્બ મેળવી લેવા.
💡આ LED બલ્બના અત્યારે રોકડા રૂપિયા ચુકવવાની જરૂર નથી.
આ રૂપિયા આપના લાઇટબીલ માંથી હપ્તે હપ્તે કપાશે.
💡એક લાઇટબીલ ઉપર 10 LED બલ્બ મળશે.
💡આ સ્કીમ માત્ર ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે જ છે.
💡આવો આપણે સહુ આપણી સરકારની વિજળી બચાવવાની જુંબેશમાં જોડાઈને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે વિજળી બચાવીએ.

Price..85..per bulb...
💡ઉજળુ ગુજરાત💡

No comments:

Post a Comment